14 એપ્રિલથી લાગી રહ્યો છે આ ગ્રહણ યોગ, આ રાશિના આવતા 30 દિવસ હશે ભારે

April 10, 2023

નવી દિલ્હી: સૂર્ય 14 એપ્રિલથી મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં સૂર્ય હંમેશા શુભ પરિણામ આપે છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. 

મેષ રાશિમાં પહેલાથી જ રાહુ ગ્રહ બેઠેલો છે. આવી સ્થિતિમાં રાહુ અને સૂર્યની યુતિ મેષ રાશિમાં ગ્રહણ યોગનું નિર્માણ કરશે. આ યુતિ પર શનિની નીચની દ્ષ્ટિ પણ હશે. જ્યોતિશવિદોનું કહેવુ છે કે, આ ગ્રહણ ત્રણ રાશિઓમાં સૌથી વધુ અસર કરશે. 

વૃષ- સૂર્ય- રાહુની યુતિ તમારા દ્વાદશ ભાવમાં ગ્રહણ યોગ બની રહ્યો છે.  આ રાશિના લોકોમાં ખર્ચા વધી શકે છે. સેવિંગ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે. તમારો માનસિક તનાવ અને પરિવારને દુખ મળી શકે છે. ટ્રાવેલિંગનો પ્લાન બનાવી શકો છો. માતા સાથે મનમુટાવ થઇ શકે છે.

કન્યા – આ રાશિમાં અષ્ટમ ભાવમાં ગ્રહણ યોગ બની રહ્યો છે. દુર્ઘટનાઓનો શિકાર થઇ બની શકો છો. ઘરમાં બીમારી આવી શકે છે. 

શું ના કરવુ? 

આ સમયે કોઇને ધન ઉધાર ન આપવુ, તમારા પૈસા અટકી શકે છ. વાળી અને વ્યવહાર પર સંયમ ન રાખવાથી ઝઘડો- વિવાદ થઇ શકે છે.

મકર- તમારી રાશિમાં ચૌથા ભાવમાં સુર્ય રાહુની યુત્થી ગ્રહણ યોગનુ નિમાર્ણ થશે. દુશ્મનો તમારા વિરુદ્વ કંઇક પ્લાન બનાવી શકે છે. ઘરમાં પણ અણબનાવ રહી શકે છે. સાવચેતી રાખવાની સલાહ છે.

ગ્રહણ યોગમાં રહેવાથી ખર્ચા વધી શકે છે. આવતા 30 દિવસ આર્થિક ડીલ અથવા નિવેશ કરવાથી બચવુ. તમારા દાંપત્ય જીવન પર પણ આની અસર થઇ શકે છે.