રાશિફળ 2023:કુંડળી, અંક જ્યોતિષ અને ટેરોથી જાણો નોકરી, વેપાર, ઘર-પરિવાર અને સ્વાસ્થ્ય માટે નવું વર્ષ કેવું રહેશે?

December 31, 2022

મેષ રાશિફળ 2023/ આગળ વધવાની તક મળશે, દેશ-વિદેશની યાત્રાનો યોગ બનશે

વૃષભ રાશિફળ 2023/ નક્ષત્રોનો સાથ મળશે; ધનલાભના યોગ છે, રોકાણ, લોન કે પ્રોપર્ટી સાથે જોડાયેલાં કાર્યો માટે વર્ષ શુભ રહેશે

મિથુન રાશિફળ 2023/ ફેબ્રુઆરીથી સમય શુભ રહેશે, પરિસ્થિતિઓમાં સુખદ ફેરફાર થવાના યોગ બનશે

કર્ક રાશિફળ 2023/ નોકરી અને ધંધામાં આગળ વધવાની તક મળશે, લોકો તમારાથી પ્રભાવિત થઇ શકે છે

સિંહ રાશિફળ 2023/ નસીબનો સાથ મળશે, નવા લોકો સાથે મુલાકાત થશે અને માન-સન્માન વધશે

કન્યા રાશિફળ 2023/ આ વર્ષે તમે એક્ટિવ રહેશો, જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં બધા જ જરૂરી અને ખાસ કામ પૂર્ણ થશે

તુલા રાશિફળ 2023/ આ વર્ષે મુશ્કેલીઓનો અંત આવશે, પ્રોપર્ટી કે વ્હીકલ ખરીદવાનાં યોગ બનશે

વૃશ્ચિક રાશિફળ 2023/ વર્તમાન નોકરીમાં પ્રમોશન મળવાના યોગ છે, જોખમી કાર્યો સમજ્યા વિના ન કરશો

ધન રાશિફળ 2023/ નવા વર્ષે ધૈર્ય રાખવું, નવી યોજનાઓ પર કામ થશે અને જૂના કામ ઝડપથી પૂરા થશે

મકર રાશિફળ 2023/ વર્ષની શરૂઆતમાં બિઝનેસ વધશે, પ્રમોશન અને સારી નોકરીના યોગ બની શકે છે

કુંભ રાશિફળ 2023/ નવા વર્ષે ધનલાભના યોગ બનશે, આર્થિક સ્થિતિ સુધરશે અને નવા લોકો સાથે મુલાકાત ફળદાયી રહેશે

મીન રાશિફળ 2023/ નવા વર્ષે આગળ વધવાની તક મળશે, એપ્રિલ પછી આવકમાં વધારો શક્ય છે

અંકફળ 2023
અંક જ્યોતિષ 2023/ જે લોકોની જન્મ તારીખ 1, 10, 19 કે 28 છે, તે લોકોની આ વર્ષે ઉન્નતિ થશે અને ઘરમાં સુખ-શાંતિ જળવાશે

અંક જ્યોતિષ 2023/ જે લોકોની જન્મતારીખ 2, 11, 20 કે 29 છે, તેમના માટે આ વર્ષે ચંદ્રની સ્થિતિ મહત્ત્વપૂર્ણ સાબિત થશે

અંક જ્યોતિષ 2023/ જો તમારી જન્મતારીખ 3, 12, 21 કે 30 હોય તો આ વર્ષે વિવાદોનું પરિણામ પક્ષમાં આવી શકે છે

અંક જ્યોતિષ 2023/ જે લોકોની જન્મતારીખ 4, 13, 22 કે 31 છે, તેમણે આ વર્ષે વાણી દ્વારા સંબંધ ખરાબ ન થાય તેનું ધ્યાન રાખવું

અંક જ્યોતિષ 2023/ જો તમારી જન્મતારીખ 5, 14 કે 23 છે તો તમને આ વર્ષે નવી-નવી તક પ્રાપ્ત થશે

અંક જ્યોતિષ 2023/ જેમનો જન્મ 6, 15 કે 24 તારીખે થયો છે, તેઓને આ વર્ષે લાભ મળશે

અંક જ્યોતિષ 2023/ જો તમારી જન્મતારીખ 7, 16 કે 25 હોય તો નવા વર્ષમાં કેતુ ગ્રહના કારણે લાભ મળી શકે છે

અંક જ્યોતિષ 2023/ જે લોકોની જન્મતારીખ 8, 17 કે 26 છે, તેમને શનિદેવ આ વર્ષે ન્યાય અપાવશે

અંક જ્યોતિષ 2023/ જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 તારીખે થયો છે, તેમના માટે આ વર્ષ કેવું રહેશે?
મેષ ટેરો રાશિફળ 2023/ વર્ષની શરૂઆતમાં જ પોતાને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ સફળ રહેશે

વૃષભ ટેરો રાશિફળ 2023/ નવા વર્ષમાં અનેક નવી જવાબદારીઓ મળી શકે છે, વાણી ઉપર ધ્યાન આપવું.

મિથુન ટેરો રાશિફળ 2023/ આ વર્ષે પોતાના નિર્ણયો ઉપર અજગ રહેવાની કોશિશ કરવી, આત્મવિશ્વાસ વધશે

કર્ક ટેરો રાશિફળ 2023/ આ વર્ષે લોકો સાથે સંપર્ક વધશે અને પ્રસિદ્ધિ મળશે, માર્ચ પછી વાહન ખરીદીનો યોગ બનશે

સિંહ ટેરો રાશિફળ 2023/ નવા વર્ષમાં રૂપિયાને લગતી લેવડ-દેવડ ટાળવી, જોખમ લેવું નહીં; ઉતાવળ કરવાથી નુકસાન થશે

કન્યા ટેરો રાશિફળ 2023/ વર્ષની શરૂઆતમાં નિર્ણય લેતી વખતે એકવાર ફરી વિચાર કરવો, અન્ય લોકોની વાતને સમજવાની કોશિશ કરવી

તુલા ટેરો રાશિફળ 2023/ નવા વર્ષે આર્થિક બાબતોને લઈને સાવધાન રહેવું, લગ્નનો નિર્ણય ઉતાવળે કરવો નહીં

વૃશ્ચિક ટેરો રાશિફળ 2023/ નવા વર્ષે આર્થિક લાભ મળશે અને યશ-કીર્તિ પ્રાપ્ત થશે, નકારાત્મક વિચારો ટાળવા

ધન ટેરો રાશિફળ 2023/ નવા વર્ષમાં ધીરજ જાળવવી, પરિવારના લોકો સાથે સમય પસાર કરવો

મકર ટેરો રાશિફળ 2023/ ઓફિસમાં સ્પર્ધાનું વાતાવરણ વધશે, નવી યોજના ઉપર કામ કરવું થોડું મુશ્કેલ રહેશે

કુંભ ટેરો રાશિફળ 2023/ આ રાશિના જાતકોનું કોઈ મોટું લક્ષ્ય આ વર્ષ પૂરું થઈ શકે છે, ઈચ્છાશક્તિ પ્રબળ રહેશે

મીન ટેરો રાશિફળ 2023/ નવા વર્ષમાં વ્યક્તિગત ખામીઓ દૂર કરશો તો સંબંધોમાં સુધારો થશે, નોકરીમાં પ્રમોશન મળી શકે છે