અદાણી ટૉપ-10 અમીરોના લિસ્ટમાંથી બહાર
January 31, 2023
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1675160932.download_(1).jpg)
અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી દુનિયાના ટૉપ-10 અમીરોના લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના જણાવ્યા પ્રમાણે, એક દિવસમાં અદાણીને 8 બિલિયન ડોલરનું નુક્સાન થયું છે. 29 જાન્યુઆરીએ તેમની નેટવર્થ 92.7 બિલિયન ડોલર હતી, જે સોમવારે ઘટીને 84.4 બિલિયર ડોલર પર આવી ગઈ છે. આનાથી અદાણી ઇન્ડેક્સમાં 11મા સ્થાને આવી ગયા છે.
એક અઠવાડિયામાં અદાણીની નેટવર્થમાં 35.5 બિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો છે. 20 નવેમ્બર 2022ના રોજ અદાણીની નેટવર્થ 150 બિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી. ત્યાંથી અદાણીની નેટવર્થ અત્યારે 65.6 બિલિયન ડોલર નીચે આવી ગઈ છે. ગૌતમ અદાણીનું ગ્રુપ ભારતમાં સૌથી મોટું પોર્ટ ઓપરેટર છે. આ ગ્રુપ ભારતનો સૌથી મોટો થર્મલ કોલ પ્રોડ્યુસર અને સૌથી મોટો કોલ ટ્રેડર પણ છે.
Related Articles
ચીનનો FDI પ્રવાહ ભારતને સપ્લાય ચેનમાં ભાગીદારી વધારવા મદદ કરી શકે : આર્થિક સર્વેક્ષણમાં મહત્વની નોંધ
ચીનનો FDI પ્રવાહ ભારતને સપ્લાય ચેનમાં ભા...
Jul 23, 2024
બજેટ પહેલા સેન્સેક્સ નિફ્ટી નરમ; રોકાણકારોને LTCG, STCG, STT ઘટવાની અપેક્ષા
બજેટ પહેલા સેન્સેક્સ નિફ્ટી નરમ; રોકાણકા...
Jul 23, 2024
જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 16 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી, જનતાને મોટો ઝટકો
જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 16 મહિનાન...
Jul 16, 2024
શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 75 પોઈન્ટ ઉપર, નિફ્ટી 24,600ને પાર
શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ...
Jul 16, 2024
અંબાણીની રિટર્ન ગિફ્ટઃ શાહરૂખ, સલમાન સહિતના 25 મિત્રને બે કરોડની 18 કેરેટ સોનાની રિસ્ટ વૉચ
અંબાણીની રિટર્ન ગિફ્ટઃ શાહરૂખ, સલમાન સહિ...
Jul 14, 2024
ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 146 પોઈન્ટના ઉછાળા સાથે 80,107.21ની સપાટી પર ખુલ્યો
ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ...
Jul 09, 2024
Trending NEWS
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722009167.7.jpg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008995.26NAV09.jpeg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008782.01.jpeg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008720.2.jpeg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008671.3.jpeg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008609.4.jpeg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008547.6.jpeg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008421.05.jpg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721931396.mumbai.jpeg)
25 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721889254.m.jpg)
25 July, 2024