ઓગસ્ટમાં કેનેડામાં વધુ ર૪૬૦૦૦ રોજગારનું સર્જન : લોકડાઉનમાં બેકાર લોકોને ફરી રાહત

September 13, 2020

  • કોરોનાને કારણે અંદાજે મિલીયન લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી

ઓન્ટેરિયો : માર્ચ માસથી લોકડાઉન દરમિયાન કોરોનાને કારણે અંદાજે મિલીયન લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી. હવે મોટાભાગના લોકો ફરીથી કામે લાગ્યા છે. શુક્રવારે જાહેર કરાયેલા ઓગસ્ટ લેબર ફોર્સ સર્વેના તારણોમાં જાણવા મળે છે કે જાહેર આરોગ્ય વિભાગ તરફથી મળેલી છૂટછાટને કારણે કેનેડીયનો અને ખાસ કરીને ઈમિગ્રન્ટસ માટે વધારાની રોજગારીની તકો ઉભી થઈ રહી છે. ઓગસ્ટમાં . ટકા કેનેડીયનો માટે રોજગારીના આંકમાં વધારો થયો હતો. જે કોવિડ -૧૯ પહેલાના . ટકાના લેવલથી ઓછો છે અને ઈમિગ્રન્ટસ કામદારો માટે . ટકા વધ્યો હતો અને . ટકા થયો હતો. એનું કારણ ઈમિગ્રન્ટસના આગમનમાં આવેલો ઘટાડો હતો.

જયારે કાયમી રોજગારીમાં પણ મોટો વધારો જોવા મળ્યો હતો. રોજગારીના દરમાં સુધારો જે સેકટર્સમાં જોવા મળ્યો હતો, એમાં સર્વિસીઝ સેકટરમાં . ટકાનો વધારો હતો. જયારે ઉત્પાદન સેકટરમાં એથી વિપરીત હતું. સર્વિસ સેકટરમાં પણ ખાસ કરીને શૈક્ષણિક સેવાઓ, રહેવાની તથા ખાનપાનની સેવાઓ અને અન્ય વિભાગોમાં હેર એન્ડ બ્યુટી સલૂન સેકટર જેને મોટી અસર થઈ હતી. એનો સમાવેશ થાય છેમાલ ઉત્પાદન ક્ષેત્રમાં મેન્યુફેકચરીંગમાં સુધારો હતો પણ કુદરતી સ્રોતોના ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, જે સુધારો જોવા મળ્યો છે કેનેડા માટે વર્તમાન સ્થિતિમાં સારા સંકેત આપનારો છેકોવિડ પહેલાની સરખામણીમાં પુરૂષ કામદારોમાં . ટકા અને સ્ત્રી કામદારોમાં . ટકા ઓછો છે. જેમાં બાળકોની સંભાળમાં રોકાયેલી મહિલા કામદારોની બેરોજગારી મહત્વની બની છેબરોજગારીનો દર ઉંચો છે ખાસ કરીને લઘુમતીઓમાં વધારે છે. જેઓ લઘુમતી જુથોમાં નોંધાયા નહીં હોય. નેશનલ અનએમ્પ્લોયમેન્ટ રેટ ૧૧. ટકા છે. પરંતુ આરબો માટે ૧૭. ટકા, અશ્વેતોમાં ૧૭. ટકા અને દક્ષિણ પૂર્વ એશિયાના લોકો માટે ૧૬. ટકા છે.