5 દિવસ ભારે વરસાદની આગાહી:48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા
August 06, 2022

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 177 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં છોટાઉદેપુરના ક્વાંટમાં 6 ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે. બીજી તરફ નવસારીના જલાલપોરમાં 5 ઈંચ અને સાબરકાંઠાના વડાલીમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. તે ઉપરાંત ગઢડા, કપડવંજ, જૂનાગઢ, પલસાણા, તલાલા, સાવરકુંડલા, નવસારી, મહુઆમાં 3થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં જુલાઈ બાદ ઓગસ્ટમાં પણ વરસાદનો રાઉન્ડ ચાલુ રહ્યો છે. રાજ્યમાં સિઝનનો કુલ 24 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. જેમાં કચ્છમાં 21 ઈંચ, ઉત્તર ગુજરાતમાં 19 ઈંચ, મધ્ય ગુજરાતમાં 20 ઈંચ, સૌરાષ્ટ્રમાં 18 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં 50 ઈંચ વરસાદ થયો છે.
Related Articles
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ:ગોવા-મુંબઈથી દૂર અરબી સમુદ્રમાં બાઈપરજોય નામનું વાવાઝોડું સક્રિય, ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ:ગોવા-મુંબઈથી...
Jun 06, 2023
ઓવર સ્પીડિંગના કારણે સૌથી વધુ 3,319 અકસ્માત : 1,991 લોકોએ જીવ ગુમાવ્યા
ઓવર સ્પીડિંગના કારણે સૌથી વધુ 3,319 અકસ્...
Jun 06, 2023
ઈજનેરીની 68 હજાર જેટલી બેઠક સામે 31,608 વિદ્યાર્થીનો મેરિટમાં સમાવેશ
ઈજનેરીની 68 હજાર જેટલી બેઠક સામે 31,608...
Jun 06, 2023
કોરોના પછી પાસપોર્ટની અરજીમાં 23 ટકા ઉછાળો પણ સ્ટાફ 40 ટકા ઓછો
કોરોના પછી પાસપોર્ટની અરજીમાં 23 ટકા ઉછા...
Jun 06, 2023
ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુ.કમિશ્નર દિલીપ રાણાને જાહેરમાં તતડાવ્યા
ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુ.કમિશ્નર દિલીપ...
Jun 06, 2023
અરબી સમુદ્રમાં ઊભું થયું હવાનું દબાણ, આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા
અરબી સમુદ્રમાં ઊભું થયું હવાનું દબાણ, આગ...
Jun 06, 2023
Trending NEWS

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

05 June, 2023