ગુજરાતમાં કોરોના મહામારી પર લગામ, 495 પોઝિટિવ કેસ, 2 દર્દીઓના મોત
January 18, 2021

ગુજરાતમાં કોરોના મહામારીના અંતનો પ્રારંભ થઇ ગયો છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં જ ગુજરાતમાં પણ રસીકરણ થઇ રહ્યું છે. અને ગત કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક પણ ઘટી રહ્યો છે. એટલે કે હવે કોરોનાનો ખાત્મો બે બાજુથી થઇ રહ્યો છે. આજે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કોરોના મહામારીના આંકડામાં ખુબ જ મોટો ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 495 પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે રાજ્યમાં વધુ 2 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4367 એ પહોંચ્યો છે.
જ્યારે 700 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 95.88 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્ય સરકાર દ્વારા કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેની આરોગ્ય વિભાગે જાણકારી આપી નથી. કોરોનાના કારણે કોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યા આજની તારીખે 4,67,557 છે, જે પૈકી 4,67,430 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને 127 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
Related Articles
પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો
પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લી...
Mar 05, 2021
સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું
સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આ...
Mar 04, 2021
દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ
દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા...
Mar 04, 2021
સુરતમાં AAPના કોર્પોરેટરે પાલિકામાં ઠરાવ પસાર કરાવ્યા વગર જ રાતો-રાત યોગી ગાર્ડનનું નામ બદલી પાટીદાર કરી દીધું, કમિશનરે કહ્યું, કોઈની મનમાની ન ચાલે
સુરતમાં AAPના કોર્પોરેટરે પાલિકામાં ઠરાવ...
Mar 04, 2021
આરિફ પાસે ભવ્ય મકાન, 4 દુકાન હોવા છતાં દહેજ માટે આઇશાને મરવા મજબૂર કરી
આરિફ પાસે ભવ્ય મકાન, 4 દુકાન હોવા છતાં દ...
Mar 04, 2021
અમદાવાદમાં જોતજોતાંમાં બિલ્ડિંગનો સ્લેબ પડ્યો ને માતા અને બે માસૂમ દટાયાં, લોકોએ એક-એક પથ્થર હટાવી બહાર કાઢ્યાં છતાં બેને ન બચાવી શકાયાં
અમદાવાદમાં જોતજોતાંમાં બિલ્ડિંગનો સ્લેબ...
Mar 04, 2021
Trending NEWS

04 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021