એરફોર્સને 83 તેજસ વિમાનો મળશે, સરકારે 48 હજાર કરોડનાં સોદાને આપી મંજુરી
January 13, 2021

અત્રે ઉલ્લેખનિય છે કે તેજસ હવાથી જમીન પર મિસાઇલથી પ્રહાર કરી શકે છે, તેમાં એન્ટિશિપ મિસાઇલો, બોમ્બ, અને રોકેટ પણ લગાવી શકાય છે, તેજસ 42% કાર્બન ફાઇબર, 43% એલ્યુમિનિયમ એલોય, અને ટાઇટેનિયમથી બનાવવામાં આવ્યા છે.
HAL એ પહેલેથી જ પોતાના નાસિક અને બેંગલુરૂ સ્થિત પ્લાન્ટમાં તેના નિર્માણ માટેની સુવિધાઓ સ્થાપિત કરી દીધી છે, HAL એલસીએ -એમ કે 1 એ ઉત્પાદનને ભારતીય હવાઇ દળને આપશે, તેમણે કહ્યું કે આજે લેવામાં આવેલો નિર્ણય હાલની એલસીએ તંત્રનો બહોળો વિસ્તાર કરશે, અને નોકરીનાં નવી તકો પેદા કરવામાં મદદ કરશે.
Related Articles
એક વર્ષ સુધી કૃષિ કાયદા સ્થગિત કરવાના સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ નકાર્યો
એક વર્ષ સુધી કૃષિ કાયદા સ્થગિત કરવાના સર...
Jan 21, 2021
ભારતે મોકલેલો કોરોના વેક્સિનનો જથ્થો ભૂટાન પહોંચ્યો, ભૂટાનના વડાપ્રધાન શેરિંગે જાતે સ્વાગત કર્યુ
ભારતે મોકલેલો કોરોના વેક્સિનનો જથ્થો ભૂટ...
Jan 20, 2021
સરકાર અને કિસાનો વચ્ચે બેઠક ફરી નિષ્ફળ, હવે આ દિવસે ફરી મીટિંગ
સરકાર અને કિસાનો વચ્ચે બેઠક ફરી નિષ્ફળ,...
Jan 20, 2021
કોરોના દેશમાં:4 મહીના પહેલા 10.17 લાખ એક્ટિવ કેસ હતા, હવે ફ્ક્ત 1.94 લાખ કેસ બચ્યા
કોરોના દેશમાં:4 મહીના પહેલા 10.17 લાખ એક...
Jan 20, 2021
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ્ધ અરજી પાછી લો, પોલીસને નક્કી કરવા દો
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ...
Jan 20, 2021
મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 કરોડ સહાયની જાહેરાત કરી
મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 ક...
Jan 20, 2021
Trending NEWS

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021
.jpg)
20 January, 2021

20 January, 2021