News timeline

Bollywood
1 min ago

લાંબી કારકિર્દી પછી સ્ટારડમની ચમક ઝાંખી પડે છે : સલમાન

Astrology
1 hour ago

આપનો આજનો દિવસ

Canada
2 hours ago

ટોરન્ટો સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ : ૫૦૦૦૦ વૃક્ષારોપાણનો લક્ષ્યાંક

Canada
2 hours ago

ચાલ જીવી લઈએ અર્બન ગુજરાતી ફિલ્મના કલાકારો મોન્ટ્રીયલના આંગણે

Canada
2 hours ago

ગુજરાતી સીનીયર મંડળ ઓફ બ્રામ્પટન દ્વારા મધર્સ ડેની ઉજવણી

Health
4 hours ago

ચોમાસામાં કાળા જાંબુ ખાશો તો મળશે આ લાભ

Cricket
8 hours ago

માત્ર ૬ દેશ જ જીતી શકયા છે વર્લ્ડ કપ

Bollywood
10 hours ago

‘સસ્તી કોપી’ કહેવા પર હવે તાપસીએ રંગોલીને આપી દીધો જડબાતોડ જવાબ

Cricket
12 hours ago

ન્યૂઝીલેન્ડમાં જન્મેલા બેન સ્ટોક્સે જ કીવી ટીમને હરાવી

Bollywood
14 hours ago

બર્થ-ડે પાર્ટીમાં ડાંસ કરતા જોઈ અનુરાગ કશ્યપે મને ફિલ્મ ઓફર કરી : માહી ગીલ

Gujarat
14 hours ago

વરૂણદેવને રિઝવવા માટે ખેતરમાં બેસી ધરતીપુત્રોએ બોલાવી રામધૂન

Bhavnagar
15 hours ago

ગુજરાતમાં હવે હેલ્થનું પણ એટીએમ: જુદા-જુદા ૪૦ જેટલા હેલ્થ ટેસ્ટ થશે

Breaking News
16 hours ago

મોદી બનશે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના મહેમાન, એકસાથે 40 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

Business
16 hours ago

GVKનો એરપોર્ટ બિઝનેસ ખરીદવાના કોન્સોર્ટિયમમાં PSP જોડાઈ

Headline News
16 hours ago

હિમા દાસની ગોલ્ડન હેટ્રિક, ૧૧ દિવસમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યાં

Gujarat
17 hours ago

રાજકોટ ASI લવ સ્ટોરી: વિવેક કુછડીયા ASIના ઘરે રાત્રી રોકાણ પણ કરતા!

Business
18 hours ago

DHFLની જંગી ખોટ: કામગીરી ચાલુ રાખવી મુશ્કેલ

Cricket
18 hours ago

‘મેન ઓફ ધ સીરીઝ’ બન્યો કેન વિલિયમ્સન

Breaking News
18 hours ago

TCS કરતાં સારા દેખાવ બાદ ઇન્ફોસિસનો શેર તેજી માટે સજ્જ

Ahmedabad
19 hours ago

કાંકરિયા દુર્ઘટનામાં માલિક સહીત 6 લોકો વિરુદ્ધ ગુનો દાખલ

Breaking News
19 hours ago

ટોપ-9 કંપનીઓના માર્કેટકેપમાં 88,609 કરોડનું ધોવાણ

Breaking News
19 hours ago

તળાજા : જમીનના મામલો બિચક્યો, તળાજાના વેળાવદર ગામે જુથ અથડામણ

Bollywood
20 hours ago

લતા મંગેશકર બાદ જાવેદ અખ્તરે ધોનીને સંન્યાસ ન લેવા વિનંતી કરી

Ahmedabad
21 hours ago

દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ ત્રીજા નંબર પર

Breaking News
22 hours ago

હિમાચલના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ગુજરાતના રાજ્યપાલ તરીકે નીમાયા

Sports
22 hours ago

વિમ્બલ્ડન : મેરેથોન-એપિક ફાઈનલમાં યોકોવિચે ફેડરરને સંઘર્ષ બાદ હરાવ્યો

Ahmedabad
23 hours ago

કાંકરિયામાં રાઇડ તૂટતા ત્રણના મોત, સંચાલકની ધરપકડ

Breaking News
24 hours ago

ચંદ્રયાન-2 મિશન- કેટલાક પાર્ટસ સુરતમાં તૈયાર થયા

Bollywood
1 day ago

કેરલના ડીજીપીએ શ્રીદેવીની હત્યાનો દાવો કર્યો

Canada
1 day ago

બીએસઓ દ્વારા સમર પિકનીક યોજાઇ : રમતો સાથે ગરબાની રમઝટ

ટોરન્ટો સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ : ૫૦૦૦૦ વૃક્ષારોપાણનો લક્ષ્યાંક

મણીપુર ગાદીના આચાર્યનું  કેનેડામાં ભવ્ય સ્વાગત કરાયું

સ્કારબોરો : મણીનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસ સ્વામી મહારાજ ઈંગ્લેન્ડના લંડન તથા બોલ્ટનમાં વિચરણ કરી

ચાલ જીવી લઈએ અર્બન ગુજરાતી ફિલ્મના કલાકારો મોન્ટ્રીયલના આંગણે

મોન્ટ્રીયલ : ગત તારીખ ૨૪મી જૂનનો દિવસ કેનેડાવાસીઓ માટે જીં.ત્નીટ્વહ હ્વટ્વૅંૈજંી દિવસની ઉજવણી સાથે સાથે એક અલગ રંગબેરંગી ભેટ સ્વરૃપે ગુજરાતી કેનેડીયન્સ માટે

ગુજરાતી સીનીયર મંડળ ઓફ બ્રામ્પટન દ્વારા મધર્સ ડેની ઉજવણી

માતૃત્ત્વ અંગે નાટિકાની પ્રસ્તૃતિ થઈ, જુના તથા નવા ફિલ્મી ગીતો ગૂંજ્યા

બ્રામ્પ્ટન : ગુજરાતી સીનીયર મંડળ બ્રામ્પટનની સભા તારીખ ૨૬મેના રોજ મિડોઝ કમ્યુનિટી

બીએસઓ દ્વારા સમર પિકનીક યોજાઇ : રમતો સાથે ગરબાની રમઝટ

ઉડીપી રેસ્ટોરન્ટ દ્વારા લાઈવ ઈડલી, વડા તથા ઢોસાની પાર્ટી યોજાઈ

ઓન્ટેરિયો : સમરની ઋતુમાં વિવિધ ગ્રુપ અને સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો થતાં રહે

૫૫મા વર્ષે અને મોટી અવસ્થામાં સુખી થવાય છે : સરવેમાં કેનેડિયનોનો મત

૮ ટકા લોકોએ તેમના સુખનો આધાર આર્િથક ધોરણે ગણાવ્યો

ઓન્ટેરિયો : એક રાષ્ટ્રીય સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે, ૫૫મા વર્ષે કેનેડિયનો સુખની લાગણી

વરૂણદેવને રિઝવવા માટે ખેતરમાં બેસી ધરતીપુત્રોએ બોલાવી રામધૂન

July 16, 2019

– પડધરીનાં ખીજડીયા ગામે ખેડૂતોને કેનાલ મારફત પાણી આપવા પણ માગણી

રાજકોટ- સૌરાષ્ટ્રમાં ચોમાસાનાં આગમન બાદ વરસાદ ખેંચાતા લોકોમાં ચિંતા વ્યાપી છે ત્યારે

ગુજરાતમાં હવે હેલ્થનું પણ એટીએમ: જુદા-જુદા ૪૦ જેટલા હેલ્થ ટેસ્ટ થશે

July 16, 2019

ભાવનગર: લોકોના આરોગ્ય માટે ભાવનગર જિલ્લા પંચાયત પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે બે હેલ્થ એટીએમ બાદ છ એટીએમની સુવિધામાં દર્દીઓને ઊંચાઇ, વજન, બીપી,

મોદી બનશે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના મહેમાન, એકસાથે 40 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

July 15, 2019

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થતાં આગામી તા. ૩૧ ઓકટોબર ૨૦૧૯ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર

રાજકોટ ASI લવ સ્ટોરી: વિવેક કુછડીયા ASIના ઘરે રાત્રી રોકાણ પણ કરતા!

July 15, 2019

રાજકોટ શહેર પોલીસ બેડા માટે ચકચારી બનેલા અને ચાર-ચાર દિવસ સુધી હજી કોઈ નિષ્કર્ષ પર નહી આવેલા લેડી. એ.એસ.આઈ. ખુશ્બુ આર. કાનાબાર તથા

કાંકરિયા દુર્ઘટનામાં માલિક સહીત 6 લોકો વિરુદ્ધ ગુનો દાખલ

July 15, 2019

અમદાવાદમાં રવિવારે સાંજે કાંકરિયાના એડવેન્ચર પાર્કમાં રાઇડ તૂટી પડી અને બે સહેલાણીઓના મોત થયા તેને પગલે તંત્ર દોડતું થઇ ગયું હતું. આ ઘટનામાં

રાજીવ ગાંધીનુ આ સ્વપ્ન હવે સ્મૃતિ ઈરાની સાકાર કરશે

July 13, 2019

લખનૌ: દિવગંત વડાપ્રધાન રાજીવ ગાંધીએ અમેઠી-સુલતાનપુર રેલ માર્ગને જોડવાનુ સ્વપ્ન જોયુ હતુ. જોકે આ અધુરુ સપનુ હવે કેન્દ્રીય મંત્રી અને અમેઠી સાંસદ સ્મૃતિ ઈરાની

મુંબઇના ટીનેજરે 18મા માળેથી કૂદકો મારીને જીવન ટૂંકાવ્યું

July 13, 2019

મુંબઇ : મુંબઇના વડાલા વિસ્તારમાં એક ટાવર પાસે ગુરૂવારે સ્કૂલની બસ આવીને ઊભી રહી અને એમાંથી બાળકો ઊતરે ત્યાં તો ટાવરના ગેટ પાસે જોરદાર

મોબ લિંચિંગને લઇને કેન્દ્ર સરકાર પર ભડકી માયાવતી, કહ્યું લોકતંત્રનું સ્થાન ભીડ તંત્રએ લીધું

July 13, 2019

લખનૌ :  ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ મોબલિંચીંગને લઈને મોદી સરકારને આડે હાથ લીધી છે. દેશમાં વધી રહેલી

મોદી સરકારના 100 દિવસ પુરા થાય તે પહેલા નવી 167 યોજનાઓ અમલમાં મુકાશે

July 13, 2019

નવી દિલ્હી :  મોદી સરકારની બીજી ઈનિંગમાં 167 એવા આઈડિયા પસંદ કરવામાં આવ્યા છે જેને સરકારનો 100 દિવસનો કાર્યકાળ પુરો થાય તે પહેલા

જમ્મુ કશ્મીરમાં ફરી એકવાર ટેન્શન, આજે અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી

July 13, 2019

શ્રીનગર : જમ્મુ કશ્મીરના વિભાજનવાદી પરિબળોએ આજે રાજ્યમાં બંધનું એલાન કરતાં અગમચેતી રૂપે આજે અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. સિક્યોરિટીનો કડક બંદોબસ્ત રાજ્યમાં

લડાખમાં છ કિલોમીટર સુધી ચીની સેનાની ઘુસણખોરી, રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

લડાખ :  ડોકલામ પછી બે વર્ષ બાદ ફરી એકવાર ચીની લશ્કરે ભારતીય સીમામાં ઘુસણખોરી કરી હતી. તિબેટી ધર્મગુરુ દલાઇ લામા પોતાનો જન્મદિવસ મનાવી

અમેરિકાના મોટા ભાગના સાંસદોએ ગ્રીન કાર્ડ અંગેના બિલનું સ્વાગત કર્યુ

વોશિંગ્ટન :  અમેરિકાના ટોચના સાંસદોએ ગ્રીન કાર્ડ પર પ્રતિ દેશ સાત ટકાની મર્યાદા દૂર કરવાની જોગવાઇ ધરાવતા બિલનું સ્વાગત કર્યુ છે. સાંસદોએ જણાવ્યું

તાઈવાનને હથિયાર વેંચશો તો તમારી કંપનીઓ પર પ્રતિબંધ મૂકીશું : ચીનની અમેરિકાને ધમકી

બેઈજિંગ : તાઈવાનના પ્રમુખ ત્સાઈ ઈંગવેન કેરેબિયન દેશોની મુલાકાતે છે. એ દરમિયાન તેમને બે દિવસ માટે રાજકીય ગેસ્ટ તરીકે ન્યૂયોર્કમાં રોકાવાની અમેરિકાએ પરવાનગી આપી

અમેરિકાની ધમકી છતાં તુર્કીએ રશિયા પાસેથી પ્રથમ એસ-400 મિસાઇલ સિસ્ટમ ખરીદી

ઇસ્તંબુલ :  નાટોના સાથી અમેરિકાની વારંવારની ધમકી છતાં રશિયાએ તુર્કીને એસ-400 મિસાઇલ ડીફેન્સ સીસ્ટમનો પ્રથમ જથ્થો મોકલી આપ્યો હતો, એમ સંરક્ષણ મંત્રાલયે કહ્યું

અમેરિકાની સુરક્ષા સામે ચીન સૌથી મોટો ખતરો : અમેરિકી જનરલનો ધડાકો

વૉશિંગ્ટન :  અમેરિકાના આર્મી જનરલ માર્ક મિલેએ સાંસદો સમક્ષ અહેવાલ રજૂ કરતા કહ્યું હતું કે અમેરિકા સામે આગામી દશકામાં સૌથી મોટો પડકાર બીજું

બાયડ : પેટાચૂંટણીમાં પેરાશુટ નહીં સ્થાનિક ઉમેદવારની માંગણી

July 14, 2019

– બાયડમાં કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન :

બાયડ- બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા પછી બાયડ-માલપુર વિધાનસભા વિસ્તારના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે

લોકસભામાં ગુજરાતના સાંસદ ડૉ. કે.સી. પટેલ ફરી એક વખત ઝોંકે ચઢ્યા

July 14, 2019

લોકસભામાં ગત તા.11-૦7-19ના રોજ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન વલસાડના સાંસદ ડૉ. કે.સી. પટેલ ફરી ઝોંકે ચઢી ગયા હોવાનો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા,

અંગ્રેજો બાદ હવે ભાજપ સામે લડવાનો વારો આવ્યો’ – અમિત ચાવડા

July 13, 2019

રાહુલ ગાંધી પર નોટબંધી દરમિયાન આપવામાં આવેલા નિવેદન લઇને અમદાવાદમાં માનહાનિનો કેસ નોધવામાં આવ્યો હતો.

આ મામલાની આજે સૂનાવણી હતી. રાહુલ ગાંધી અમદાવાદમાં

MLAના ભાષણોનો વિડીયો વાયરલ કરી બ્લેકમેલ કરવાનો મુદ્દો ગૃહમાં ગાજ્યો

July 13, 2019

મંત્રીઓ તેમનાં નિવેદનોના ફૂટેજ ટીવી ચેનલોને આપતા હોય તો MLA કેમ નહીં

વિધાનસભામાં ધારાસભ્યો પોતાની રજૂઆતોનું વીડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં મુકતાં હોવાનો મુદ્દો

લાંબી કારકિર્દી પછી સ્ટારડમની ચમક ઝાંખી પડે છે : સલમાન

July 16, 2019

મુંબઈ : બોલીવુડની ખાન ત્રિપુટી સલમાન ખાન, શાહરૃખ ખાન અને આમિર ખાન લાંબા સમયથી દર્શકોના દિલમાં રાજ કરી રહી છે. તેમણે અગણિત સફળ