ચીને હોંગકોંગ અને મકાઉ બાબતોની ઓફિસના ડાયરેક્ટરને હટાવ્યા : કોરોના વાઇરસના કેહર વચ્ચે લેવાયેલો નિર્ણય

February 13, 2020

બેઇજિંગ : ચીને હોંગકોંગ અને મકાઉ બાબતોની ઓફિસના ડાયરેક્ટરને તેમના પદેાૃથી દૂર કર્યા છે. હોંગકોંગમાં લોકશાહીના સમાૃર્થનમાં કેટલાક મહિનાઓ સુાૃધી ચાલેલા દેખાવો પછી  આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

હોંગકોંગ અને મકાઉ બાબતોની ઓફિસના ડાયરેક્ટર ઝાંગ શિઓમિંગને ડાયરેકટર પદેાૃથી હટાવી આ ઓફિસના ડેપ્યુટી ઇનચાર્જ બનાવવામાં આવ્યા છે. ચીનની ટોચની રાજકીય એડવાઇઝરી બોડીની નેશનલ કમિટીના સેક્રેટરી જનરલ શિઆ બાઓલોંગને હોંગકોંગ અને મકાઉ બાબતોની ઓફિસના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે હોંગકોંગમાં ગયા વર્ષે જૂન મહિનાાૃથી લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. આ દેખાવોની શરૃઆત ચીનની સરકારે પસાર કરેલા એક પ્રત્યાર્પણ કાયદના વિરોાૃધમાં શરૃ ાૃથયા હતાં. જો કે સરકારે આ કાયદો પરત ખેંચી લીાૃધો હતો તો પણ આ દેખાવો લોકશાહીની માગ માટે ચાલુ રાખવામાં આવ્યા હતાં.