Most Popular
દુષ્કર્મના કેસમાં યુવકે 4 વર્ષની સજા ભોગવી, હવે કેસ ખોટો ઠરતાં કોર્ટે યુવતીને ફટકારી આવી સજા
ઉત્તરપ્રદેશના બરેલીની એક કોર્ટે બળાત્કારની જુઠી ફરિયાદ કરવાના કેસમાં ફરિયાદી યુવતીને એટલી જ સજા ફટકારી છે જેટલી સજા આ ખો...
read more'2.5 કરોડ આપો EVM હેક કરી વોટ વધારી દઉં...' શિવસેનાના નેતા પાસે લાંચ માગનાર આર્મી જવાન પકડાયો
લોકસભા ચૂંટણીની વચ્ચે શિવસેના નેતા અંબાદાસ દાનવે પાસે સેનાના જવાને ઈવીએમ હેક કરી વોટ વધારવા માટે 2.5 કરોડ રૂપિયાની માગણી...
read more'દક્ષિણના લોકો આફ્રિકન અને પૂર્વના ચીની જેવા દેખાય છે', સામ પિત્રોડાના વધુ એક નિવેદનથી વિવાદ
લોકસભા 2024ની ચૂંટણીના પ્રચાર દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શક્યા નથી અને બેફામ નિવેદન આપી રહ્યા છે. ત્યારે હવે...
read more'વારસાગત ટેક્સ ભારતમાં નહીં ચાલે કારણ કે...' જાણીતાં અર્થશાસ્ત્રીએ કોંગ્રેસને આપ્યો જવાબ
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસમાં સામ પિત્રોડાની વારસાગત ટેક્સ (ઈનહેરિટેન્સ ટેક્સ) સંબંધિત ટિપ્પણી પર અર્થશાસ્ત્રી ગૌતમ સેને પલ...
read morePM મોદીએ તેલંગણાના રાજેશ્વર સ્વામી મંદિરમાં કર્યા પૂજા-પાઠ
લોકસભાની ચૂંટણીને લઇને ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. ત્યારે હવે બાકીના તબક્કાની ચૂંટણી માટે પીએમ મોદીએ પ્રચાર...
read moreત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ : પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ વોટિંગ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ રાત્રે 8 વાગ્યા સુ...
read moreહૈદરાબાદમાં તોફાન બાદ ભારે વરસાદ, દિવાલ ધસી પડતાં 7ના મોત
હૈદરાબાદમાં મંગળવારે સાંજે વરસાદ અને તોફાનને કારણે વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. વરસાદ અને વાવાઝોડાને કારણે ઘણી જગ્યા...
read moreપ્રચાર માટે પીએમ મોદી તેલંગણા પહોંચ્યા, બીઆરએસ-કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે પ્રચાર તેજ કર્યો છે. હવે આગામી તબક્કાની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર તેજ કરવ...
read moreઝીરો ટોલરન્સની નીતિ અપનાવીશું...: પ્રજ્વલ રેવન્ના કેસમાં પહેલીવાર પીએમ મોદીનો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું કે, પ્રજ્વલ રેવન્ના જેવી વ્યક્તિ માટે ઝીરો ટોલરન્સ નીતિ હોવી જોઈએ. તેમણે...
read moreનક્કી કરો 100 કે 1100 કરોડ?, કેજરીવાલના જામીન મામલે સુપ્રીમ કોર્ટમાં સવાલથી ઈડી ગોથે ચડી
દિલ્હી દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. જેમાં...
read moreચીનનાં યુદ્ધ વિમાનોએ ઓસ્ટ્રેલિયાનાં હેલિકોપ્ટરના માર્ગમાં ફલેર્સ છોડતાં પ્રશાંત મહાસાગરમાં અશાંત સ્થિતિ
જેમ ભગરી ભેંશ, જાડો પાડો કે માતેલો સાંઢ ભૂરાંટો થાય અને જેને તેને શિંગડાં મારે તેમ ચીન પણ હવે ભૂરાંટું થયું છે. ભારતથી શ...
read moreચીન તરફી માલદીવનું ભારતીય સહેલાણીઓએ મગજ ઠેકાણે લાવ્યું, મોટું આર્થિક નુકસાન કર્યું
માલદીવમાં વિશ્વભરમાંથી સહેલાણીઓ આવે છે. તેમાં 2023 માં 209198 સહેલાણીઓ ભારતમાંથી જ ત્યાં ગયા હતા. જે પૈકી ઘણા તો સીને-સે...
read moreસાઉથ આફ્રિકા જ્યોર્જ શહેરમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતાં 59 લોકો દટાયા
દક્ષિણ આફ્રિકાના જ્યોર્જ શહેરમાં એક નિર્માધાણીન ઈમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના રાજધાની કેપટાઉનથી 40...
read moreનેપાળમાં સરકાર ભંગાણના આરે, સાંસદોએ નવી પાર્ટી બનાવવા અરજી કરી
નેપાળમાં વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રંચડની આગેવાની ધરાવતી કમ્યુનિસ્ટ પાર્ટી ગઠબંધન પક્ષોમાંથી એક જનતા સમાજવાદી પાર્ટી...
read moreન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેરમાં 500થી વધુ મહિલાઓએ સાડીઓ પહેરી પ્રદર્શન કર્યું
સમગ્ર દુનિયામાં જાણીતા એવા ન્યૂયોર્ક શહેરના ટાઈમ્સ સ્કવેરમાં સેંકડો મહિલાઓ રંગબેરંગી અને વિવિધ શૈલીઓની સાડીઓ પહેરેલી...
read more'કટ્ટરપંથીઓને આશ્રય આપવાનું બંધ કરો...', વિવાદાસ્પદ તસવીરો પર ભારતે ટ્રુડોને આપ્યો ઠપકો
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં 3 આરોપીઓની ધરપકડ બાદ ધર્માંધતાનો શિકાર બનેલા કેનેડાને ભારતે સખત...
read moreપુતિને રશિયાના પ્રમુખ તરીકે છઠ્ઠી વખત લીધા શપથ,
વ્લાદિમિર પુતિને પાંચમી વખત રશિયાના પ્રમુખ તરીકે શપથ લીધા છે. તેઓ રશિયામાં છ વર્ષ સુધી રાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ સંભાળ...
read moreઈઝરાયેલની પૂર્વ રાફા ઉપર હુમલાની તૈયારી લોકોને સુરક્ષિત સ્થાનો પર જવા કહી દીધું
ઈઝરાયલે પૂર્વ રાફા ઉપર હુમલો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે નાગરિકોને સુરક્ષિત સ્થળો ઉપર પહોંચી જવા જણાવી દીધું છે...
read moreગાઝામાં યુદ્ધવિરામની વાતચીત ખોરવાઈ, ઇઝરાયેલે રાફા પર એર સ્ટ્રાઇક કરી
ઇઝરાયેલની સેનાએ સોમવારે રાફા પર હવાઈ હુમલા કરી દીધા હતા. રાફાના લોકો દ્વારા આ બાબતની પુષ્ટિ થઈ છે પણ ઇઝરાયેલ તરફથી કશ...
read moreશું ચીન તાઈવાન પર કબજો કરી લેશે? આકાશમાં ચીનના સાત ફાઈટર જેટનું પેટ્રોલિંગ અને દરિયામાં પાંચ યુદ્ધજહાજ તહેનાત
શું ચીન તાઈવાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે? ચીનની ગતિવિધિઓ જોઈને આ સવાલ ઉઠવા લાગ્યા છે. તાઈવાનના સંરક્ષણ મંત્રા...
read moreદાહોદમાં બુથ કેપ્ચરિંગની ઘટનામાં FIR નોંધાશે, પ્રિસાઈડિંગ ઓફિસર સામે પણ કાર્યવાહીના ચૂંટણી પંચના સંકેત
દાહોદ : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગઈકાલે ગુજરાતની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે, ત્યારે દાહોદના સંતરામપુર...
read morePM મોદીએ અમદાવાદમા્ં કર્યુ મતદાન : બાળકોને આપ્યા ઓટોગ્રાફ,વ્હાલ પણ વરસાવ્યુ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે 12 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થઈ રહ્યું છે. પીએમ મોદીએ ત્રીજા તબક્કા...
read moreબિન હરીફ સુરત બેઠક બાદ નવસારી લોકસભામાં આવતા સુરતના શહેરી વિસ્તારોમાં વહેલી સવારે મતદાન માટે ઘસારો
સુરત શહેર વિસ્તારમાં આવતા નવસારી લોકસભા મત વિસ્તારના કેટલાક ભાગોમાં આજે વહેલી સવારે મતદાન મથક પર મતદારોનો ઉત્સાહ જોવા...
read moreગુજરાતમાં કોંગ્રેસે મુસ્લિમને ટિકિટ ના ફાળવી, કુલ 35 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં
ગાંધીનગર : ગુજરાતમાં 25 લોકસભા બેઠક માટે 7 મેના રોજ મતદાન યોજાશે. જેના પગલે હાલ રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર...
read moreડેમેજ કંટ્રોલનો છેલ્લો પ્રયાસ, ભાજપે ક્ષત્રિય સમાજને પત્ર લખી આજીજી કરી
અમદાવાદ: રાજકોટ સીટથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ ગુજરાતમાં શરૂ થયેલા ક્ષત્...
read moreજેતપુર- પૂજા કરવા ન બોલાવતા ગુસ્સે થયેલા ગોર મહારાજે ધક્કો મારતા યજમાનનું મોત
રાજકોટ- જેતપુર તાલુકાના રબારીકા ગામે રાઠોડ પરિવારને પિતૃ કાર્યોનો ગામમાં એક હવનનું આયોજન કર્યુ હતું. જેમાં હવનમાં યજમ...
read moreગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, તાપમાનનો પારો 41 ડિગ્રી પહોંચશે
વડોદરા- ગુજરાતમાં એપ્રિલ મહિનો તપી રહ્યો છે, માર્ચ માસથી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી,...
read moreકનુ દેસાઈના ઉચ્ચારણોની સામે કોળી સમાજ નારાજ : વિરૂધ્ધ મતદાન કરાવશે
વલસાડ - વલસાડ પંથકમાં યોજાયેલી એક સભામાં ભાજપ સરકારના રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કોળિયો કૂટાય અને ધોળીયા...
read moreરાજકોટમાં પત્રિકા કાંડ: પરેશ ધાનાણીના ભાઈ સામે કાર્યવાહી થાય તેવી શક્યતા
રાજકોટ : લોકસભા ચૂંટણીના પ્રારંભથી જ રાજકોટ બેઠક ચર્ચામાં રહી છે. હવે 'જાગો લેઉઆ પટેલ જાગો 'એવા શિર્ષક સાથે અ...
read more'વાઘોડિયાની ધરતી પર ભાજપને મેં જન્મ આપ્યો છે - મધુ શ્રીવાસ્તવ
વાઘોડિયા : લોકસભા ચૂંટણી માટે પ્રચારનો આજે (પાંચમી મે) ગુજરાતમાં અંતિમ દિવસ છે. ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠક પર વિધા...
read moreકેનેડામાં 3 ભારતીયોની ધરપકડ, નિજ્જરની હત્યા સાથે કનેક્શનની આશંકા
બ્રિટિશ કોલંબિયા - કેનેડા પોલીસે ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં શુક્રવારે ત્રણ ભારતીય નાગરિકોની...
read moreટ્રુડોના ભાષણ દરમિયાન ખાલિસ્તાની જિંદાબાદની નારેબાજી
ટોરોન્ટો : કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનો ખાલિસ્તાન પ્રત્યેનો પ્રેમ ફરી જાહેર થઇ ગયો છે. ટોરોન્ટો શહેરમાં ઉજવાયે...
read moreકેનેડામાં 24 વર્ષીય ભારતીય યુવકની ગોળી મારી હત્યા કરાતા ખળભળાટ
2022માં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કેનેડા ગયેલા 24 વર્ષીય ભારતીય યુવાનની વેંકૂવરમાં તેની કારમાં જ ગોળી મારી હત્યા કરવામા...
read moreકેનેડામાં ધોળા દિવસે ગોળીબારમાં ભારતીય મૂળના બિલ્ડર સહિત બે લોકોની હત્યા
કેનેડામાં આવેલા અલબર્ટા પ્રાંતમાં એક ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં ધોળા દિવસે ભારતીય મૂળના એક જાહેર બાંધકામના કારોબા...
read moreકેનેડામાં અહીં વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ દેખાશે, પછી 20 વર્ષ સુધી આવું દૃશ્ય નહીં દેખાય
- હવે પછીનું આવું ખગ્રાસ સૂર્યગ્રહણ 2044માં થશે - ઓન્ટોરિયા રાજ્યમાં 'નાયગ્રા' નામક શહેરમાં સૌથી લા...
read moreક્યારેક થાય છે કે મારી ગાંડપણથી ભરેલી નોકરી છોડી દઉં- ટ્રુડોનું ચોંકાવનારુ નિવેદન
ઓટાવા- ભારત સાથે સબંધો બગાડી ચુકેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને હવે વડાપ્રધાન તરીકેની કામગીરી ગાંડપણ ભરી નોકરી...
read moreકેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી પન્નુના સાથીદાર ઈન્દ્રજીતના ઘર પર ફાયરિંગ
કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના સાથીદારના ઘર ફાયરિંગની ઘટના બની છે. ધ ગાર્જિયન...
read moreકેનેડામાં વેપારીઓ પાસે ખંડણી વસૂલ કરતી ટોળકીની ધરપકડ, તમામ સભ્યો ભારતીય મૂળના
ઓટાવા- ભારતમાં ઘણી જગ્યાએ વ્યવસાયીઓ પાસેથી ખંડણી માંગવાની ઘટનાઓ બનતી હોય છે. જોકે કેનેડામાં સ્થાયી થયેલા ભારતીયોએ હવે...
read moreકેનેડામાં મજૂરોને લઈ જતા વિમાનને નડયો અકસ્માત, છ લોકોનાં મોત
કેનેડામાં મજૂરોને ખાણમાં લઈ જતું એક વિમાન ઉડયાના મિનિટોમાં અકસ્માતનો ભોગ બન્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ અને સુરક્ષ...
read moreભારત-કેનેડા વચ્ચેના વિવાદની આડઅસર! ભારતીય વિદ્યાર્થીઓને મળતી સ્ટડી પરમિટમાં 86%નો ઘટાડો
ભારત-કેનેડા વચ્ચેના વિવાદ હવે પહેલા જેવા રહ્યા નથી. નિજ્જરની હત્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન અંગે...
read moreIPLમાં 6 ટીમોનું ભાગ્ય આજે થશે નક્કી, 4 ટીમનું પ્લેઓફનું સપનું તૂટી શકે, 2 ટોપ-4થી બહાર ફેંકાઈ શકે
IPL 2024માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો છે. આ ટૂર્નામેન્ટની 57મી મેચ છે. જો આ મેચને સૌથી...
read moreરોહિત શર્મા અને વિરાટ કોહલીએ પહેરી ટીમ ઈન્ડિયાની નવી T20 વર્લ્ડ કપ 2024ની જર્સી,
ભારતીય ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા, તે સોમવારે સમાપ્ત થઈ. જ્યારે ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ...
read moreટી 20 વર્લ્ડકપમાં આતંકી હુમલાની ધમકી: IS ખોરાસાને વેસ્ટઈન્ડિઝને મોકલ્યો વીડિયો, એજન્સીઓ એલર્ટ
આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2024 પહેલી જૂનથી 29મી જૂન સુધી વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આ વર્લ્ડ કપની તૈયારીઓ અંતિ...
read moreરેસલર બજરંગ પૂનિયા સસ્પેન્ડ: આ એક ભૂલ પડી ભારે, NADAએ કાર્યવાહી કરતા આપ્યો જવાબ
ભારતીય પહેલવાન બજરંગ પૂનિયાને મોટો ઝટકો લાગ્યો છે. તેણે નેશનલ ટ્રાયલ્સમાં ડોપ સેમ્પલ ન આપતા નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (N...
read moreચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબને 28 રનથી હરાવ્યું, રવિન્દ્ર જાડેજા બન્યો જીતનો હીરો
IPL 2024ની 53મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ પંજાબ કિંગ્સ (PBKS)ને 28 રનથી હરાવ્યું હતું. ધર્મશાલા મેદાનમાં ટોસ હાર...
read moreટી 20 વર્લ્ડ કપ: વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ થઈ જાહેર, આંદ્રે રસલ સહિત આ ખેલાડીઓને મળ્યો મોકો
વેસ્ટ ઇંડિઝ ક્રિકેટ બોર્ડે ટી-20 વર્લ્ડકપ માટે જાહેર કરેલી ટીમમાં હેટમાયર અને શેમાર જોસેફનો સમાવેશ કર્યો છે. રોવમેન પોવે...
read moreગિલ અને રિંકુનું કપાયું પત્તું, મયંક યાદવની એન્ટ્રી...: બ્રાયન લારાએ પસંદ કરી ટી20 વર્લ્ડકપ માટેની ખાસ ટીમ
ટી20 વર્લ્ડ કપ 2024ને લઈને ચાહકોની નજર તમામ ટીમોની સ્કવોડ પર ટકેલી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પણ ટૂંક સમયમાં જ ટીમ...
read moreIPLમાં તોફાન મચાવનાર ટીમનો CSK સામે શરમજનક પરાજય, કેપ્ટને કહ્યું - અમે આ કારણે હાર્યા
ઈન્ડિયન પ્રીમિયર(IPL) 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તોફાન મચાવી રહી હતી અને ત્રણ વખત 260થી વધુ રન બનાવી ચૂકી છે. પરંત...
read moreઆજે દિલ્હી અને કેકેઆર વચ્ચે ક્વૉલિફાયર સુધી પહોંચવા જામશે જંગ, બંને માટે બોલરો નિર્ણાયક
કોલકાતા અને દિલ્હીની ઈન ફોર્મ બેટિંગ લાઈનઅપ વચ્ચે આજે મુકાબલો ખેલાશે, ત્યારે ચાહકોને ચોગ્ગા-છગ્ગાના વરસાદની અપેક્ષા છે....
read more42 છગ્ગા, 523 રન અને સર્વોચ્ચ રન ચેઝ..., પંજાબ-કોલકતાની મેચમાં અનેક રેકોર્ડની વણઝાર
ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં એવું થયું હતું કે જે T20 ક્રિકેટના ઇતિહ...
read moreLatest Articles
સુરતમાં ટેક્સટાઈલના મોટા ગ્રૂપ પર દરોડા
સુરતમાં ટેક્સટાઈલના મોટા ગ્રૂપ પર દરોડા
સેન્સેક્સ 579 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ સપોર્ટ લેવલ તોડ્યું
સેન્સેક્સ 579 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ સપો...
May 09, 2024
GSEB બોર્ડનું ધોરણ 12 સાયન્સનું 82.45 ટકા, સા. પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર
GSEB બોર્ડનું ધોરણ 12 સાયન્સનું 82.45 ટક...
May 09, 2024
દાહોદમાં બુથ કેપ્ચરિંગની ઘટનામાં FIR નોંધાશે, પ્રિસાઈડિંગ ઓફિસર સામે પણ કાર્યવાહીના ચૂંટણી પંચના સંકેત
દાહોદમાં બુથ કેપ્ચરિંગની ઘટનામાં FIR નોં...
May 08, 2024
ગીર સોમનાથમાં ચાર મિનિટમાં આવ્યા ભૂકંપના બે આંચકા, એકની તીવ્રતા 3.7 અને બીજાની 3.4 નોંધાઈ
ગીર સોમનાથમાં ચાર મિનિટમાં આવ્યા ભૂકંપના...
May 08, 2024
ગુજરાતમાં બેવડી ઋતુ સર્જાશે! 11થી 13 મે વચ્ચે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે : હવામાન વિભાગ
ગુજરાતમાં બેવડી ઋતુ સર્જાશે! 11થી 13 મે...
May 08, 2024
Trending NEWS
08 May, 2024
08 May, 2024
May 09, 2024